Aditi Pohankar : તાજેતરમાં જ બૉબી દેઓલ સ્ટારર વેબસીરીઝ ખુબ ચર્ચામાં છે. વેબ સીરીઝની સફળતામાં કેટલાક કેરેક્ટર એવા છે જેને ફિલ્મને સક્સેસ બનાવી દીધી છે. આ લિસ્ટમાં મરાઠી એક્ટ્રેસ અદિતી પોહનકરનુ નામ પણ સામેલ છે. એક્ટ્રેસ અદિતી પોહનકરે વેબ સીરીઝ આશ્રમમાં ઇન્ટીમેટ સીન આપીને ફિલ્મને રોમાંચક બનાવી દીધી હતી, જોકે, આશ્રમ 3 (Aashram 3) એક્ટ્રેસ એકદમ સીધી સાદી દેખાઇ રહી છે. પમ્મીની ભૂમિકા નિભાવીને ખુબ પૉપ્યુલારિટી મેળવનારી એક્ટ્રેસ અદિતી રિયલ લાઇફમાં સિમ્પલ નથી પરંતુ એકદમ બૉલ્ડ છે. આ વાતનો અંદાજો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આવી જશે. 


સોશ્યલ મીડિયા પર તે એકદમ બૉલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જેમ કે તસવીરમાં જોઇ શકાય છે કે જેમાં તે ખુબ એટ્રેક્ટિવ લાગે છે. ઉલ્લેખનીય છે કે, રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે, અને તે ગ્લેમરસનો તડકો લગાવતી રહે છે.




અસલ જિંદગીમાં આશ્રમ 3ની ભૂમિકામાં પમ્મીની જેમ તે સિમ્પલ બિલકુલ નથી, અને હંમેશાથી કિલર લૂકનો જલવો બિખેરતી રહે છે. અદિતી પોહનકર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના હૂસ્નના જલવાથી લાઇમલાઇટમાં રહે છે.




ખાસ વાત છે કે, તેની તસવીર શેર થતાં જ વાયરલ થઇ જાય છે. બૉલ્ડ લૂકમાં ફેન્સે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે કે આ આશ્રમની પમ્મી છે કે બીજુ કોઇ.