✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વરસાદમાં ફસાઈ સારા અલી ખાન છત્રી લઈને પહોંચ્યો કાર્તિક આર્યન, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2019 10:52 PM (IST)
1

કાર્તિક તસવીરોમાં સારા અલી ખાનને વરસાદથી બચાવતો જોવો મળ્યો હતો. કાર્તિક હાથમાં છત્રી લઇ સારાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. બંને વચ્ચે બોન્ડીંગ ખુબ જ સારી છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

2

સારા અલી ખાન વરૂણ ધવન સાથે ફિલ્મ 'કુલી નંબર-1'માં કામ કરી રહી છે. જ્યારે કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'માં જોવા આવશે. (તમામ તસવીરો માનવ મંગલાણી)

3

મુંબઈ: સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલ એકબીજા સાથે આઉટિંગ કરતા જોવા મળે છે. બંને ફિલ્મમા કામ કરતા જોવા મળશે. હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કાર્તિક આર્યન વરસાદમાં ફસાયેલી સારાને બચાવવા માટે પહોંચ્યો હતો.

4

સારા અલી ખાન અને કાર્તિક ફિલ્મ 'લવ આજકલ'માં જોવા મળશે. ઇમ્તિયાજ અલી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂતની સાથે હતી.

  • હોમ
  • મનોરંજન
  • વરસાદમાં ફસાઈ સારા અલી ખાન છત્રી લઈને પહોંચ્યો કાર્તિક આર્યન, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.