✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘ડ્રિમ ગર્લ’ની સ્ક્રીનિંગ પર હૉટ અંદાજમાં પહોંચી નુસરત, આયુષ્માન પત્ની સાથે આવ્યો નજર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2019 09:22 PM (IST)
‘ડ્રિમ ગર્લ’ની સ્ક્રીનિંગ પર હૉટ અંદાજમાં પહોંચી નુસરત, આયુષ્માન પત્ની સાથે આવ્યો નજર, જુઓ તસવીરો
1

આયુષ્માન અને નુસરત સિવાય ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટ પણ સ્ક્રીનિંગ માટે પહોંચી હતી.

2

નિર્દેશક શંશાક ખેતાન પણ ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.

3

સ્ક્રીનિંગ માટે નુસરત ભરૂચા ખૂબજ હોટ અંદાજમાં પહોંચી હતી.

4

ફિલ્મના સ્ક્રીનિંગ માટે આયુષ્માન ખુરાના પોતાની પત્ની તાહિરા સાથે પહોંચ્યો હતો.

5

આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા સ્ટારર ફિલ્મ ‘ડ્રિમ ગર્લ’ શુક્રવારે રિલીઝ થવાની છે. ત્યારે ફિલ્મના રિલીઝ પહેલા આજે મુંબઈમાં સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ‘ડ્રિમ ગર્લ’ની સ્ક્રીનિંગ પર હૉટ અંદાજમાં પહોંચી નુસરત, આયુષ્માન પત્ની સાથે આવ્યો નજર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.