એક્ટ્રેસ શમા સિકન્દરનો બ્લેક બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, તસવીરો જોઈ દંગ રહી જશો
abpasmita.in | 08 Sep 2019 07:57 PM (IST)
શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
મુંબઇઃ બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદર એક્ટિંગના કારણે નહી પરંતુ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શમાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. શમાએ બ્લેક બિકિનીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે. શમાની આ તસવીરો ખૂબ ઝડપથી સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે. શમા દિવસે-દિવસે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. શમાના ફેન્સ પણ તેની હોટ તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. આ પ્રથમ વખત નથી કે શમાએ બોલ્ડ તસવીરો શેર કરી હોય તે આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે. શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી હતી.