24 કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા 28732 અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા 4710 મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. હાલ પ્રતિદિન 30 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. વીજળથી કુલ 6 કરોડની આવક થઈ રહી છે.
આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે બે સિસ્ટકમ સક્રિય થતા રાજયમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.