એક્ટ્રેસ શમા સિકન્દરનો બિકિનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jun 2019 07:22 PM (IST)
બોલીવુડ એક્ટ્રેસ શમા સિંકદર પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે.
મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ શમા સિંકદર પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે. શમાએ હાલમાં જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં શમા પૂલમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. શમા સિકન્દરે રેડ હોટ બિકિનીમાં તસવીરો શેર કરી છે. શમા આ તસવીરમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે. પોતાના ફેંસને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે. શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.