✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ કર્યું ‘ગણેશ વિસર્જન’, પરિવાર સાથે ડાન્સ કરતી નજર આવી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Sep 2019 05:03 PM (IST)
1

આ પરંપરાને જાળવી રાખતા આ વખતે પણ ધૂમ ધામથી આ તહેવાર ઉજવ્યો હતો.

2

શિલ્પા શેટ્ટી છેલ્લા દસ વર્ષથી સતત પોતાના ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતી આવી છે.

3

શિલ્પા શેટ્ટી છેલ્લા દસ વર્ષથી સતત પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતી આવી છે.

4

ગણેશ વિસર્જનમાં શિલ્પા પરિવાર સાથે ખૂબ ડાન્સ કરતી નજર આવી હતી.

5

ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ દર વર્ષની જેમ આ વરશે ગણપતીનો તહેવાર પરિવાર સાથે ધામધૂમથી ઉજવ્યો.

6

શિલ્પાએ પોતાના ઘરમાં ગણેશ ચતુર્થીના અવસર દોઢ દિવસ ગણેશ સ્થાપના કરી હતી અને બાદમાં વિસર્જન કર્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ કર્યું ‘ગણેશ વિસર્જન’, પરિવાર સાથે ડાન્સ કરતી નજર આવી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.