શિલ્પાએ વીડિયોની સાથે લખ્યુ, ''અમને પૉપી અમારા ઘરમાં મળ્યો, શુક્રવારની રાત્ર મારા સ્ટાફે તેને બચાવ્યો, બની શકે કે તે મારા બગીચાના બદામના ઝાડ પરથી નીચે પડ્યો હોય. એવું લાગી રહ્યુ છે કે, આ મારી સાથે વાત કરવા માંગે છે. જ્યારે તે સ્વસ્થ થઇ જશે ત્યારે હું તેને છોડી દઇશ. આ પોપટ બહુજ ફ્રેન્ડલી છે એટલા માટે મે આ વીડિયો શેર કર્યો''
શિલ્પા શેટ્ટીના ઘરે આવ્યો નવો મહેમાન Poppy, શેર કર્યો પોપટ સાથેનો વીડિયો
abpasmita.in
Updated at:
27 May 2019 10:44 AM (IST)
વીડિયોમાં એક પોપટની સાથે રમી રહી છે. પોપટ શિલ્પા શેટ્ટીને પ્રેમ કરી રહ્યો છે. શિલ્પાએ જણાવ્યુ કે, તેમના સ્ટાફે આ પોપટને બચાવ્યો છે. શિલ્પાએ આ પોપટનું નામ Poppy રાખ્યુ છે
NEXT
PREV
મુંબઇઃ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક પોપટની સાથે રમી રહી છે. પોપટ શિલ્પા શેટ્ટીને પ્રેમ કરી રહ્યો છે. શિલ્પાએ જણાવ્યુ કે, તેમના સ્ટાફે આ પોપટને બચાવ્યો છે. શિલ્પાએ આ પોપટનું નામ Poppy રાખ્યુ છે.
શિલ્પાએ વીડિયોની સાથે લખ્યુ, ''અમને પૉપી અમારા ઘરમાં મળ્યો, શુક્રવારની રાત્ર મારા સ્ટાફે તેને બચાવ્યો, બની શકે કે તે મારા બગીચાના બદામના ઝાડ પરથી નીચે પડ્યો હોય. એવું લાગી રહ્યુ છે કે, આ મારી સાથે વાત કરવા માંગે છે. જ્યારે તે સ્વસ્થ થઇ જશે ત્યારે હું તેને છોડી દઇશ. આ પોપટ બહુજ ફ્રેન્ડલી છે એટલા માટે મે આ વીડિયો શેર કર્યો''
શિલ્પાએ વીડિયોની સાથે લખ્યુ, ''અમને પૉપી અમારા ઘરમાં મળ્યો, શુક્રવારની રાત્ર મારા સ્ટાફે તેને બચાવ્યો, બની શકે કે તે મારા બગીચાના બદામના ઝાડ પરથી નીચે પડ્યો હોય. એવું લાગી રહ્યુ છે કે, આ મારી સાથે વાત કરવા માંગે છે. જ્યારે તે સ્વસ્થ થઇ જશે ત્યારે હું તેને છોડી દઇશ. આ પોપટ બહુજ ફ્રેન્ડલી છે એટલા માટે મે આ વીડિયો શેર કર્યો''
- - - - - - - - - Advertisement - - - - - - - - -