આ બોલ્ડ તસવીરના કારણે ફરી ટ્રોલ થઈ આ અભિનેત્રી, ચાહકે કહ્યું, ‘નકલી... ’
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Apr 2018 11:06 PM (IST)
1
2
સોનાક્ષી સિન્હા સોશલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે. તે પોતાની અનેક તસવીરો સોશલ મીડિયા પર શેર કરતી રહે છે.
3
4
બીજા યુઝર્સે લખ્યું ‘સો ચીપ’ લખીને સોનાક્ષીની ટીકા કરી છે તો નકલી સોના પણ ગણાવી કહ્યું, પરંતુ સોનાક્ષીના કેટલાક ફેન્સને આ બોલ્ડ તસવીર ખૂબજ પસંદ આવી રહી છે.
5
6
7
8
મુંબઈ: અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ સોશલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીરને લઈને સોનાક્ષીને ટ્રોલ થવું પડ્યું. સોનાક્ષીના કેટલાક ચાહકોને આ તસવીર પસંદ આવી નથી. આ તસવીરને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.
9
સોનાક્ષીએ રેડ ડ્રેસમાં એક તસ્વીર સોશલ મીડિયા પર શરે કરી છે. જેમાં ખૂબજ બોલ્ડ નજર આવી રહી છે. આ તસવીરને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. એક ચાહકે લખ્યું કે, નકલી સોના.