એક્ટ્રેસ સોફી ચૌધરીએ ટ્રેડિશનલ લૂકમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
abpasmita.in | 22 Aug 2019 08:29 PM (IST)
સોફી ચૌધરીએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરવ્યું છે, જેનું તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોફી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી પોતાની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સોફી પોતાના ફેન્સ માટે બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેડિશનલ લૂકમાં તસવીરો શેર કરી છે. સોફી ચૌધરીએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરવ્યું છે, જેનું તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોફી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અલગ-અલગ અંદાજમાં સોફીએ પોઝ આપ્યા છે. સોફી ચૌધરી પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં બોલ્ડ તસવીરો પણ શેર કરતી રહે છે. સોફીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. સોફીના ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરે છે. સોફીના આ ટ્રેડિશનલ લૂકને ફેન્સ પસંદ કરી રહ્યા છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)