આ તસ્વીરોમાં અદા શર્મા સ્વિમસુટમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.બોલ્ડ ફોટોશૂટમાં અદા શર્મા અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
એક્ટ્રેસ અદા શર્મા તામિલ ફિલ્મ 'ચાર્લી ચેપલીન ૨' માં પ્રભુદેવાની સાથે જોવા મળશે. આ સિવાય અદા શર્મા ડીઝીટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. અદા વેબ સીરીઝમાં જોવા મળવાની છે. તે 'ધ હોલીડે' વેબ સિરીઝમાં જોવા મળશે. અદા શર્મા 1920 ફિલ્મથી ચર્ચામાં આવી હતી.