પ્રોડ્યુસરે રૉલના નામે એક્ટ્રેસ પાસે મંગાવ્યો સંપૂર્ણ નગ્નાવસ્થામાં વિડીયો, એક્ટ્રેસે ન્યૂડ વીડિયો મોકલ્યો પછી શું થયું?
શ્રી રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે, તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક લોકોની ડિમાન્ડ પર ન્યૂઝ તસવીરો અને વીડિયો મોકલ્યા જેથી તેને ફિલ્મમાં રૉલ મળી શકે. શ્રી રેડ્ડી કહ્યું કે, 'તેમને વીડિયો જોયો અને પછી કોઇ રૉલ ના આપ્યો. એટલે સુધી કે તેમને મને લાઇવ ન્યૂડ વીડિયો કરવાનું પણ કહ્યું.' અભિનેત્રીએ કહ્યું કે ફિલ્મમાં રૉલ માંગનારી અભિનેત્રીઓનો આ રીતે લાભ ઉઠાવવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, શ્રી રેડ્ડીએ “Mee Too” મૂવમેન્ટ અંતર્ગત કોઇનું પણ નામ લીધા વિના જણાવ્યુ હતું કે, ફિલ્મમાં રૉલ એક્સચેન્જ કરવા માટે તેમને એક મહિલાએ સેક્યૂઅલ ફેવર માગ્યું હતું.
શ્રી રેડ્ડીએ એમ પણ કહ્યું કે, તેને ત્રણ ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તેને મૂવી આર્ટિસ્ટ ઓસોસિએશન (એમએએ)ની મેમ્બરશિપ નથી આપવામાં આવી. શ્રી રેડ્ડી કહ્યું કે, મેમ્બરશિપ કાર્ડ માટે એપ્લાય કરવા છતાં તેને કાર્ડ નથી આપવામાં આવ્યું.
થોડાક દિવસો પહેલા શ્રી રેડ્ડીએ સોશ્યલ મીડિયા પર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ડિરેક્ટર્સ અને એક્ટર્સ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાંજ આ એક્ટ્રેસના આરોપો વિરુદ્ધ એક જાણીતા ડાયરેક્ટર, એક્ટર અને રાજનેતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
હૈદરાબાદઃ સાઉથ ઇન્ડિયન ફિલ્મોની એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ તાજેતરમાં જ કાસ્ટિંગ કાઉચનો સખત વિરોધ કર્યો, એક્ટ્રેસે રસ્તાંની વચ્ચે જ ટૉપલેસ થઇને ટૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચના વિરોધમાં પ્રદર્શન કર્યું. એક્ટ્રેસના આ રીતના પ્રૉટેસ્ટ કરવાને લઇને તામિલનાડુ પોલીસે તેની અટકાયત કરી છે. એક્ટ્રેસે ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ પર કેટલાય સનસનીખેજ ખુલાસા કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -