સલમાન ખાન જેલમાંથી નીકળતાં જ બોલિવૂડ થયું ખુશ, કયા કયા સ્ટાર્સનો થયો જમાવડો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંચ એપ્રિલે જોધપુર કોર્ટે કાળિયાર હરણ કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી કરી હતી. સજા બાદ સલમાનને સીધો સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.
બે દિવસ બાદ એટલે કે સાત એપ્રિલના રોજ સલમાનને જામીન મળ્યા હતાં. હવે, સલમાને સાત મેના રોજ ફરી કોર્ટમાં હાજર થવાનું છે. તે કોર્ટની પરવાનગી વગર વિદેશ જઈ શકશે નહીં.
આ સિવાય આયુષ શર્મા, મલાઈકા અરોરા, ડેઈઝી શાહ, સાકિબ સલીમ, હુમા કુરૈશી, રમેશ તૌરાણી, સાનિયા મિર્ઝા, કબિર ખાન, સહિતના સેલેબ્સ આવ્યા હતાં.
આઈપીએલમાં પર્ફોમન્સ આપીને તરત જ મિકા સિંહ, પ્રભુદેવા, વરૂણ ધવન તથા જેક્લીન એક્ટર સલમાન ખાનના ઘરે આવ્યા હતાં.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન જેલમાંથી પરત આવતાં જ અનેક બોલિવૂડ સ્ટાર્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ આવી પહોંચ્યા હતાં. આમાં સૌ પહેલાં સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા કેટરિના કૈફ આવી પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -