✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામેશ્વરમ બાદ હરિદ્વારમાં થયું શ્રીદેવીની અસ્થિનું વિસર્જન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2018 04:52 PM (IST)
1

હરિદ્વાર: બોલીવુડ જાણિતી અભિનેત્રી શ્રીદેવીની અસ્થિનું આજે હરિદ્વારમાં વિસર્જિત કરવામાં આવી. વિસર્જન માટે પતિ બોની કપૂર, અનિલ કપૂર સહિત પરિવારના નજીકના સંબંધી અમરસિંહ અને મનીષ મલ્હોત્રા હરિદ્વાર પહોચ્યાં હતા. અગાઉ પણ અસ્થિના કેટલાંક અંશ રામેશ્વરમાં પણ વિસર્જિત કરવામાં આવ્યા હતા.

2

તમિલનાડુના શિવકાશીમાં જન્મેલી શ્રીદેવીની ફિલ્મી કરિયર માત્ર ચાર વર્ષની ઉંમરમાં જ ચાલુ થઈ ગઈ હતી. તેણે પ્રથમ ફિલ્મ તમિલમાં કરી હતી. શ્રીદેવી તમિલ ઉપરાંત તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 2013માં તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગાદન બદલ ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કરી હતી.

3

હરિદ્વારાના વીઆઈપી ઘાટ પર સંપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગત 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું નિધન થયું હતું. અને 28 ફેબ્રુઆરીએ રાજકીય સન્માન સાથે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશા ઘાટ લઈ જવાતા પહેલા તેના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યું હતું અને મુંબઈ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • રામેશ્વરમ બાદ હરિદ્વારમાં થયું શ્રીદેવીની અસ્થિનું વિસર્જન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.