સની લિયોનીએ કરાવ્યું નવું ફોટોશૂટ, તસવીરોમાં લાગે છે એકદમ હોટ
સની વેબ સીરિઝની સાથે એક તેલુગુ ફિલ્માં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મનું નામ ‘વીરમાદેવી’ છે. જેમાં તે એક યોદ્ધાનું કેરેક્ટર પ્લે કરશે.
સની લિયોનીની લાઈફ પર એક બાયોગ્રાફિકલ સીરિઝ બની રહી છે. આ ફિલ્મમાં સની લિયોની પોતાનું કેરેક્ટર પ્લે કરશે.
સનીનું આ ફોટોશૂટ બ્લેક એન્ડ વ્હાઈટ શેડમાં જોવા મળ્યું હતું પણ આ તસવીરમાં સની લિયોની તસવીરને રંગીન બનાવી રહી છે.
સની લિયોનીએ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં ચાહકોએ લાઈક અને કોમેન્ટનો મારો ચલાવ્યો હતો.
સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. જેમાં તેની અદાઓ જબરજસ્ત ગ્લેમરસ લાગી રહી હતી અને હોટ લાગી રહી છે.
મુંબઈ: પોર્ન સ્ટારમાંથી બોલિવૂડ એક્ટ્રેસ બનેલી સની લિયોનીએ વધુ એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સની લિયોનીની આ તસવીરો જબરજસ્ત વાઈરલ થઈ છે. હવે તેણે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે લોન્જરીમાં જોવા મળી હતી.