બંને કેમેરા સામે કુલ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં સનીએ લખ્યું છે કે મારા પરફોર્મન્સની પ્રસંશા કરવા માટે આભાર. સની આ તસવીરમાં ખૂબ ખુશ જોવા મળી રહી છે.
આ તસવીરમાં સની એકદમ સેક્સી આઉટપિટમાં જોવા મળી રહી છે. સની લિયોનીનો આ આઉટફિટ સાઉથની ફિલ્મોના આઈટમ સોંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સનીના આ સોંગના વીડિયો પણ જોવા મળશે. ફેન્સ સનીના પરફોર્મન્સની પ્રસંશા કરી રહ્યા છે. સની એક એક્ટ્રેસની સાથે સારી ડાન્સર પણ છે.