✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની આ એક્ટ્રેસ, સલમાન, કેટરીના, પ્રિયકાને છોડ્યા પાછળ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Dec 2018 05:24 PM (IST)
ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની આ એક્ટ્રેસ, સલમાન, કેટરીના, પ્રિયકાને છોડ્યા પાછળ
1

દીપિકા અને પ્રિયંકાના લગ્ન આ વર્ષે થયા છે, પરંતુ સની લિયોની હજુ પણ ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. સની લિયોની બાદ સલમાન ખાન સૌથી ઉપર છે બાદમાં આમિર ખાન અને અક્ષય કુમાર છે. ગૂગલ પર ભોજપૂરી સિનેમા વિશે પણ વધારે સર્ચ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર જાણીતી પ્રિયા પ્રકાશ અને હરિયણાની ડાન્સર સપના ચૌધરીએ પણ આ વર્ષે ગૂગલ પર ટ્રેંડ કર્યો છે.

2

મુંબઈ: બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાન, પ્રિંયકા ચોપરા, દિપીકા પાદૂકોણ જેવી સેબિબ્રિટીઓને પાછળ છોડી સની લિયોની ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને છોડી બોલીવૂડમાં કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સની લિયોનીએ ફેન્સના દિલ પર જગ્યા બનાવી રાખી છે. 2018ની સૌથી વધુ સર્ચ થતી ગૂગલ સેલિબ્રિટીમાં સની લિયોને પ્રથમ ક્રમ મેળવ્યો છે. સની લિયોનીને આ વર્ષ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી.

3

આ વર્ષે સની લિયોની માત્ર એક મલયાલમ ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ તેની બોયોપિક કરનજીત કૌર ધ અનટોલ્ટ સ્ટોરીએ તેને આ વર્ષની સૌથી મોટી ગૂગલ સેલિબ્રિટી બનાવી દિધી. સની લિયોનીએ આ યાદીમાં બોલીવૂડ સ્ટાર સલમાન ખાન, કૈટરીના કૈફ, દીપિકા પાદૂકોણ અને પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની આ એક્ટ્રેસ, સલમાન, કેટરીના, પ્રિયકાને છોડ્યા પાછળ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.