વરસાદની ઠંડી સીઝનમાં સનીના આ હોટ ફોટોશૂટે મચાવી છે ધૂમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jul 2016 11:08 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
આ કેલેન્ડરની 14 તસવીરો સામે આવી છે. જાણીતા બોલિવૂડ ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની દ્ધારા ક્લિક કરવામાં આવેલી આ તસવીરોમાં સની હોટ અને સિઝલિંગ લાગી રહી છે. સ્વિંમિગ પુલથી લઇને ગાર્ડન સુધીના લોકેશનમાં સનીએ આ ફોટોશૂટ કરાવ્યું છે.
9
10
11
12
13
14
15
મુંબઇઃ બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોન પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પર હોટ તસવીરો પોસ્ટ કરવાને લઇને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં પોતાના હોટ ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. તેણે તાજેતરમાં જ કંન્ડોમની એક જાણીતી બ્રાન્ડ માટે કેલેન્ડર શૂટ કરાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -