અર્શી ખાને સુલતાન જોઈને સલમાનને આપી અનોખી ભેટ, સર્જ્યો વિવાદ
અર્શી આ પહેલાં પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદી માટે આ પ્રકારની ટોપલેસ તસવીર મૂકી ચૂકી છે. આફ્રિદી સાથે પોતાને સેક્સ સંબંધો હોવાનું પણ અર્શીએ જાહેર કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમે ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને પછાડ્યું એ વખતે અર્શીએ નગ્ન થઈને વિવાદ સર્જ્યો હતો. અર્શી આ ઉપરાંત અન્ય વિવાદ પણ ખડા કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે અર્શીએ પોતાના પેજ પર આ તસવીર પાછી મૂકી હતી અને તેના પર સેન્સર્ડ એવું લખ્યું હતું કે જેથી તે દૂર ના કરાય. સાથે સાથે તેણે એવી કોમેન્ટ પણ મૂકી કે અનસેન્સર્ડ તસવીર જોવા માટે ક્લિક કરો. આ સૂચનાના કારણે લોકો અર્શીની ટોપલેસ તસવીર વાયરલ થઈ ગઈ છે.
જો કે ફેસબુકે મંગળવારે સવારે અર્શી ખાનનું પેજ બ્લોક કરી દીધું હતું. ફેસબુક પરથી અર્શીની ટોપલેસ તસવીર પણ દૂર કરી દેવાઈ છે. અર્શીનું ફેસબુક પેજ અગાઉ પણ અશ્લીલ તસવીરોના કારણે બ્લોક કરી દેવાયું હતું. આ વખતે ફરી આ જ કારણોસર તેનું પેજ બ્લોક કરી દેવાયું હોવાનું મનાય છે.
આ પિક્ચર સાથે અર્શીએ એવી ટ્વિટ પણ કરી છે કે, Darling @BeingSalmanKhan this is 4 u wit luv. અર્શીએ સોમવારે મોડી રાત્રે આ ટ્વિટ કરીને ટોપલેસ પિક્ચર મૂક્યું હતું. આ પિક્ચર મૂકાયું તેના કલાકોમાં જ તે વાયરલ થઈ ગયું હતું. અર્શીનો દાવો છે કે આ પિક્ચરને હજારોની સંખ્યામાં લાઈક્સ મળી હતી અને પિક્ચર મોટી સંખ્યામાં શેર પણ થયું હતું.
મુંબઈઃ વિવાદાસ્પદ મોડલ અર્શી ખાને ફરી એક વાર વિવાદ પેદા કર્યો છે અને પોતાના ફેસબુક પેજ પર પોતાનું ટોપલેસ બાથરૂમ પિક્ચર મૂક્યું હતું. અર્શી ખાને પોતાના સ્તન દેખાય એવું આ પિક્ચર સુપરસ્ટાર સલમાન ખાન માટે મૂક્યું છે. સલમાનની બ્લોકબસ્ટર મૂવી સુલતાન જોયા પછી અર્શીએ આ પિક્ચર મૂક્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -