વાહબિજના ફેન્સને તેની આ હોટ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ પહેલા પણ વાહબિજ બ્લેક બિકિનીમાં જોવા મળી હતી. પોતાની હાલની તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
એક્ટ્રેસ વાહબિજ બોલ્ડ અંદાજમાં સ્વિમશૂટમાં બીચ પર એન્જોય કરતી જોવા મળી હતી. વાહબિજ પોતાની હોટ તસવીરો ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
વાહબિજે પ્યાર કી કહાની સાવિત્રી સરસ્વતીચંદ્ર અને બહુ હમારી રજનીકાંત જેવી સીરિયલમાં કામ કર્યું છે. વાહબિજે વિવાન ડીસેના સાથે 2013માં લગ્ન કર્યા હતા, ચાર વર્ષ બાદ 2017માં આ સંબંધોનો અંત આવ્યો હતો.