માયરા મિશ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીઠ બતાવતા એક ટોપલેસ તસવીર શેર કરી છે. તસવીરમાં માયરા બ્લૂ ડેનિમ પહેરીને પીઠ બતાવતી જોવા મળી રહી છે. તેણે તસવીરની સાથે ફેન્સને રોઝ ડેની શુભેચ્છા પાઠવી છે. તેની આ તસવીર પર ફેન્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.
એક ફેન્સે કમેન્ટ કરતાં લખ્યું- આ સૌતી હોટેસ્ટ રોઝ છે જે આજદીન સુધી નથી જોયું. એક ફેન્સે લખ્યું- અધ્યયન સુમન માટે સારી ભેટછે, તમે સાચે જ રેડ રોઝ જેવા જ છો. જ્યારે કેલાકે ફેન્સે ગોર્જિસ, અમેઝિંગ, ખૂબ જ સુંદર જેવી કમેન્ટ્સ કરી છે.
થોડા દિવસો પહેલા માયરા અને અધ્યયન સુમનનું એક વીડિયો સોન્ગ રિલીઝ થયું હતું. આ ગીતમાં બન્નેની કેમેસ્ટ્રી શાનદાર હતી. ચર્ચા એ પણ હતી કે બન્ને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. અધ્યયન સુમન અને માયરા મિશ્રાના રિલેશનની વાત કરવામાં આવે તો અમુક સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. ગણેશ ચતુર્થી પર માયરાએ અધ્યયન અને તેની ફેમલીની સાથે તહેવાર મનાવ્યો હતો.