Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
PICS: નીતા અંબાણી અને પ્રિયંકાને પછાડીને આ એક્ટ્રેસ બની સેક્સીએસ્ટ એશિયન વુમન, જાણો બીજુ કોણ છે લિસ્ટમાં
આ લિસ્ટમાં પ૩ વર્ષના નીતા અંબાણીનો સમાવેશ બત્રીસમાં ક્રમે કરવામાં આવ્યો છે અને તે આ લિસ્ટમાં સૌથી મોટી ઉંમરની વ્યકિત છે. ૧૩ વર્ષથી બહાર પાડવામાં આવતા આ લિસ્ટમાં પહેલી વાર પ૩ વર્ષની ઉંમરની મહિલાનો સમાવેશ ઓડિટર્સ ચોઇસ લિસ્ટમાં કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદસમા ક્રમે ગૌહર ખાન
નવમા ક્રમે પાકિસ્તાની એકટ્રેસ માહિરા ખાન
આઠમા ક્રમે સોનમ કપૂર
સાતમાં ક્રમે કેટરીના કૈફ
છઠ્ઠા ક્રમે સનાયા ઇરાની
છેલ્લા ચાર વખતથી આ લિસ્ટમાં પ્રથમ રહી ચૂકેલી પ્રિયંકાને પાછળ છોડીને દીપિકાએ આ ટાઈટલ લીધુ છે. આ લિસ્ટમાં પ્રિયંકા બીજા ક્રમે છે.
પાંચમા ક્રમે આલિયા ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્રીજા ક્રમે છે ટીવી-એકટ્રેસ નીયા શર્મા
દ્રષ્ટિ ધામી ચોથા ક્રમે છે.
મુંબઇ: બ્રિટનના ઇસ્ટર્ન ન્યુઝપેપરે સેક્સીએસ્ટ એશિયન વુમન જાહેર કરવામાં આવી છે. જેમાં બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણને દુનિયાભરમાંથી મળેલા વાચકોના વોટ્સને આધારે સેકસીએસ્ટ એશિયન વુમન તરીકે જાહેર કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -