એવું લાગે છે કે મલિશાએ પોતાનું આ ટ્વીટર એકાઉન્ટ માત્ર રબીને સપોર્ટ કરવા માટે જ બનાવ્યું છે. તેણે આ એકાઉન્ટમાં પોતાના જ કેટલાક ન્યૂડ ફોટો પોસ્ટ કર્યા છે. મલિશાએ આ તસવીરો @MalishaOfficial નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. મલિશા બાદ અન્ય એક કથિત એક્ટ્રેસ ઈશિકા બોરાએ પણ પોતાની ન્યૂડ તસવીરો રાબીના સપોર્ટમાં શેર કરી છે. ઈશિકાએ ટ્વીટર પર દાવો કર્યો છે કે તે એકમાત્ર ઓરિજનલ ભારતીય પોર્ન સ્ટાર છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે રબી પીરઝાદાના પ્રાઈવેટ ફોટો અને વિડીયો વાઈરલ થયા લાગ્યા તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. તેના આ ફોટો અને વિડીયો વાઈરલ થયા બાદ રબીએ ટ્વીટરમાં લખ્યું હતું કે, હું રબી પીરઝાદા હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી રહી છું. કદાચ અલ્લાહ મારા ગુનાઓને માફ કરી દે અને મારા પ્રત્યે લોકોના વ્યવહારને કોમળ બનાવી દે.