શ્રદ્ધા કપૂર સાથે બ્રેકઅપ બાદ આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે ફરહાન અખ્તર
શ્રદ્ધા સાથે ઘણા લાંબા સમય સુધી રીલેશનમાં રહ્યા બાદ હમણા જ તેનાથી અલગ થયા પછી હાલ ફરહાન તેની નવી કથીત ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી સમય પસાર કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવુડમાં બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. આ નવી એક્ટ્રેસનું નામ શિબાની દાંડેકર છે. શિબાની ભાવેશ જોશીની ફિલ્મમાં અર્જૂન કપૂર સાથે આઇટમ સોંગમાં નજર આવી હતી.
નજીકના સૂત્રોએ કહ્યું કે 44 વર્ષનો ફરહાન અને 37 વર્ષની શિબાની બંને એકબીજાની કંપની ખૂબ એન્જૉય કરે છે. શિબાની જાણીતી વીજે અને એંકર અનુષા દાંડેકરની બહેન છે.
નવી દિલ્હીઃ પ્તની અધુના સાથે છૂટાછેડા બાદ ફરહાન અખ્તર ઘણાં લાંબા સમયથી બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને ડેટ કરી રહ્યો હતો. ત્યાં સુધી કે ફરહાનના છૂટાછેડા લેવા માટે શ્રદ્ધાને જવાબદાર ગણવામાં આવતી હતી પરંતુ અચાનક શ્રદ્ધાએ ફરહાનને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે ત્યાર બાદ કહેવાય છે કે, બન્ને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -