✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બેબી બમ્પ સાથે સાનિયા મિર્ઝા ટેનિસ રમીને સમય પસાર કરે છે, જુઓ આ રહી તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Aug 2018 12:25 PM (IST)
1

સાનિયાનું માનવું છે કે માતૃત્વ એક મહિલાને તેની કરિયરથી અલગ નથી કરી શકતું. તે એક મહિલાને વધારે સશક્ત બનાવે છે.

2

સાનિયાએ પોતાની 15 વર્ષની લાંબી કરિયરમાં છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. સાનિયા-શોએબે 12 એપ્રિલ, 2010ના દિવસે લગ્ન કર્યા હતા.

3

સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, તેનું બાળક તેના માટે ખાસ છે અને તે બાળકના જન્મ પછી ટેનિસના પુનરાગમન કરશે કારણ કે તે બાળક માટે ઉદાહરણરૂપ બનવા માગે છે.

4

સાનિયા પહેલાં ગોઠણની ઈજાને કારણે અને પછી પ્રેગ્નનસીને કારણે લાંબા સમયથી ટેનિસ કોર્ટથી દૂર છે. જોકે, સાનિયાનો દાવો છે કે તે 2020ની ટોકિયો ઓલિમ્પિકથી રમતના ફિલ્ડમાં પરત ફરવાની અપેક્ષા રાખે છે.

5

સામાન્ય રીતે ભારતમાં પ્રેગ્નનસી વખતે મહિલાઓ ભરપુર આરામ કરતી હોય છે ત્યારે સાનિયા ટેનિસ રમીને સમય પસાર કરતી જોવા મળી હતી. સાનિયાની ડિલિવરીમાં હવે બે મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે તે ટેનિસ રમવાની મજા માણી રહી છે.

6

નવી દિલ્હી : ભારતની ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા ફરી એકવાર ચર્ચામાં આવી છે. સાનિયા હવે પોતાની રમતના કારણે નહીં પણ પોતાના ઈંસ્ટાગ્રામ વીડિયો તેમજ તસવીરોને કારણે મીડિયામાં છવાયેલી છે. પ્રેગ્નનસી બાદ સાનિયાએ પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામમાં અનેક વીડિયો અને તસવીર પોસ્ટ કરી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બેબી બમ્પ સાથે સાનિયા મિર્ઝા ટેનિસ રમીને સમય પસાર કરે છે, જુઓ આ રહી તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.