✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રણવીર બાદ કપિલ શર્માએ જાહેર કરી લગ્નની તારીખ, જાણો ક્યાં યોજાશે લગ્ન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Oct 2018 04:50 PM (IST)
1

કપિલ શર્માએ લગ્નની તારીખ જાહેર કરતાં જણાવ્યું કે, લગ્ન 12 ડિસેમ્બરના રોજ ગિન્નીના હોમ ટાઉન જાલંધરમાં યોજાશે.

2

મુંબઈઃ ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાનારા સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ પણ જોડાઇ ગયું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે.

3

કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર તેના સાથીઓ સાથેનો એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તે ઘણો ખુશ લાગી રહ્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું કે, દોઢ મહિના બાદ ફરીથી મુંબઈ. ધ કપિલ શર્મા શોની નવી સીઝન સાથે ફરથી હસાવવા આવી રહ્યો છે.

4

અમે સાદગીથી આ સમારંભ કરવા ઈચ્છતા હતા. પરંતુ ગિન્ની તેમની એકમાત્ર દીકરી હોવાથી તેઓ ધૂમધામથી લગ્ન કરવા માંગે છે. મારી માતા પણ આમ ઈચ્છે છે.

5

કપિલ શર્માની મંગેતર ગિન્ની.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રણવીર બાદ કપિલ શર્માએ જાહેર કરી લગ્નની તારીખ, જાણો ક્યાં યોજાશે લગ્ન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.