આ જાણીતી પોપ સિંગરે ફરી આપ્યો ટોપલેસ પોઝ, ઈન્સ્ટા પર શેર કરી તસવીરો, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેક્સી પૉપ સિંગર રિહાનાએ 27 માર્ચ, ગુરુવારે ઇન્સ્ટાગ્રામ એકાઉનટ પર પોતાનો એક ટૉપલેસ ફોટો પૉસ્ટ કર્યો હતો, જેમાં તે હાથથી પોતાના અંગોને કવર કરતી દેખાતી હતી. આ તેનું સ્ટનિંગ લૂક પિક્ચર છે.
આજકાલ રિહાના સોશ્યલ મીડિયામાં સૌથી વધુ ચર્ચામાં રહેનારી પૉપ સિંગર છે, જે ખાસ કરીને પોતાના પૉપ સિગીંગની સાથે પોતાનો ડ્રેસ, લુક્સ, ડિસીપ્લિન અને અદાઓના કારણે ઇન્ટરનેશનલ સિંગીંગમાં તેને દબદબો છે. જોકે, આ વખતે તે પોતાની ઇન્સ્ટાગ્રામ પૉસ્ટના કારણે ચર્ચામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રિહાના અગાઉ પણ સ્નેપચેટ મામલે ચર્ચમાં આવી ચૂકી છે. એક જાહેરાતને લઇને હંગામો થયો હતો, ત્યાબાદ સ્નેપચેટના સીઇઓની સંપતિમાં ધરખમ ઘટાડો, જોકે, બાદમાં સ્નેપચેટના સીઇઓએ માફી માંગી લીધી હતી.
લોસ એન્જેલિસઃ દુનિયાની સેક્સી પૉપ સિંગર રિહાના સૌથી વધુ ચર્ચામાં રહે છે. હૉલીવુડનું ટેબ્લૉઇડ, હૉલીવુડ ડૉટ કૉમએ જણાવ્યું કે રિહાના કેમ પોતાના ફેન્સની વચ્ચે સૌથી વધુ પૉપ્યૂલ રહે છે, તેના માટે કેટલાક કારણો પણ આપ્યા. રિહાનાને દુનિયાની સૌથી સેક્સિએસ્ટ વૂમન પણ ગણવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -