શાહરૂખ ખાન માટે આ બે દિગ્ગજ એક્ટ્રેસ વચ્ચે જામી જંગ! જાણો વિગતે
અત્યારે આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે સપ્ટેમ્બરમાં ‘સેલ્યૂટ’નું શૂટિંગ શરૂ કરશે. આ અંગે ઐશ્વર્યાના સ્પોક્સપર્સને કહ્યું કે, હજુ સુધી ‘સેલ્યૂટ’ માટે તેને એપ્રોચ કરવામાં આવી નથી. જો તેને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવે તો એ જોવું રસપ્રદ રહેશે કે, દીપિકા અને ઐશ્વર્યામાંથી કોણ શાહરુખની હીરોઈન બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ હંગામા ડૉટ કૉમના એક રિપોર્ટ અનુસાર ‘સેલ્યૂટ’ માટે મેકર્સના દિમાગમાં ઐશ્વર્યા અને દીપિકાનું નામ છે પણ અસલમાં આ ફિલ્મ કોને મળશે તે અંગે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યાં સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
વાત એમ છે કે, આ ફિલ્મ માટે જે બે એક્ટ્રેસના નામ નક્કી થયા છે, તે છે ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પાદુકોણ, પણ મુશ્કેલી એ છે કે, આ બેમાંથી કોઈ એક જ હીરોઈનને ફિલ્મમાં લેવાની છે. મેકર્સ પણ અસમંજસમાં છે તે ફિલ્મ ઐશ્વર્યાને લે કે પછી દીપિકાને.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન ભલે પોતાની આગામી ફિલ્મ ઝોરીમાં વ્યસ્ત હોય, પરંતુ તેણે પોતાની આગામી ફિલ્મ એટલે કે રાકેશ શર્માની ફિલ્મ ‘સેલ્યૂટ’ની પણ તૈયારી શરૂ કરી દીધી છે. જ્યાં આ ફિલ્મમાં શાહરૂખનું નામ નિશ્ચિત છે તો તેમાં લીડ એક્ટ્રેસ માટે બે નામ વચ્ચે જંગ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -