✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઐશ્વર્યા રાયે બર્થડે પર બિકિનીમાં આપ્યો હૉટ પોઝ, જોઈને થઈ જશો દંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2018 10:20 AM (IST)
1

2

બુધવારની રાત્રે અભિષેક બચ્ચને મુંબઇજમાં પરિવાર અને ખાસ નજીકના મિત્રોને આમંત્રિત કરીને ઐશ્વર્યા રાય બચ્ચનને સરપ્રાઇઝ આપી હતી, અને ગુરવારે સવારે પહેલા દીકરી આરાધ્યા અને એશની સાથે સિદ્ધિવિનાયક મંદિર ગયો, ગણેશ ભગવાનના આશિર્વાદ લીધા અને ત્યારબાદ તરતજ ગોવા પહોંચી ગયો હતો.

3

4

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 45 વર્ષની થઇ ગઇ છે. ઐશ્વર્યા રાયે આ વખતનો બર્થડે ગોવાના રિસોર્ટમાં પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે મનાવ્યો હતો.

5

હાલમાં અભિષેક બચ્ચન નિર્દેશક અનુરાગ બાસુની ફિલ્મનું પહેલુ શિડ્યૂલ હુગલીમાં શૂટ કરી રહ્યો છે, પણ શૂટિંગમાં બ્રેક લઇને અભિષેકે ઐશ્વર્યા રાય બચ્ચનનો 45મો જન્મદિવસ ખુદ જ પ્લાન કર્યો હતો.

6

ઐશ્વર્યા રાય બચ્ચને ગોવાના રિસોર્ટમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો, રિસોર્ટની કેટલીક તસવીરો પણ સામે આવી, જેમાં એશ, દીકરી આરાધ્યા અને અભિષેકની સાથે સ્વિમિંગ પુલમાં નજર આવી રહી છે. લીક થયેલી આ તસવીરોમાં ઐશ્વર્યા બ્લેક બિકીનીમાં હૉટ અંદાજમાં જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • ઐશ્વર્યા રાયે બર્થડે પર બિકિનીમાં આપ્યો હૉટ પોઝ, જોઈને થઈ જશો દંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.