✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

KBC ફરી શરૂ થશે પણ બચ્ચનના સ્થાને બોલીવુડની આ હોટ હીરોઈન હશે હોસ્ટ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 May 2017 10:18 AM (IST)
1

આ શોને હોસ્ટ કરવા માટે ઐશ્વર્યા તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પણ ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરાશે. કેબીસીની 2007ની સીઝન 3, બોલિવૂડનાં કિંગ ખાન શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી પણ શાહરૂખ નિષ્ફળ નિવડ્યો હતો. ઐશ્વર્યાના કિસ્સામાં તેનું પુનરાગમન થાય છે કે દર્શકો તેને પસંદ કરે થે તે જોવાનું રહે છે.

2

સોની ટીવીનાં સૂત્રોએ જણાવ્યું છે કે કેબીસીને આ વખતે અમિતાભ બચ્ચનની પૂત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન હોસ્ટ કરશે. ઐશ્વર્યાની સાથે-સાથે માધુરી દીક્ષિતનાં નામની પણ ચર્ચા થઇ હતી પણ બચ્ચન નારાજ ના થાય એટલે છેવટે ઐશ્વર્યા પર પસંદગી ઉતારાઈ છે. આ માટે ચેનલ સતત ઐશ્વર્યાનાં સંપર્કમાં છે.

3

બચ્ચન પરિવારની આ સભ્ય તેમની પૂત્રવધૂ ઐશ્વર્યા રાય હશે તે કહેવાની જરૂર નથી. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે KBC ને બિગ બી નહી પરંતુ તેમના પરિવારની બીજી સેલિબ્રિટી હોસ્ટ કરશે. તેના કારણે એવી અટકળો ચાલી હતી કે, અભિષેક બચ્ચન કેબીસીને હોસ્ટ કરશે પણ આ અહેવાલ અંગે સ્પષ્ટતા કરાઈ છે.

4

આ શો શરૂ થયો પછી એક સીઝનના અપવાદને બાદ કરતાં આ ક્વિઝ શોને અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરતા આવ્યા છે પણ આ વખતે કૌન બનેગા કરોડપતિ (KBC)ની આગામી સીઝનનું સંચાલન એક અભિનેત્રી કરશે. અમિતાભ બચ્ચનના સ્થાને તેમના પરિવારનું કોઇ બીજૂ સભ્ય શોને હોસ્ટ કરશે એવા અહેવાલો છે.

5

મુંબઈઃ હિન્દી ફિલ્મોના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો 2000માં શરૂ થયેલો ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ફરી શરૂ થઈ રહ્યો છે પણ આ વખતે આ ક્વિઝ શોના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન નહીં હોય. બચ્ચનના સ્થાને હિન્દી ફિલ્મોની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાં એક આ શોને હોસ્ટ કરશે.

  • હોમ
  • મનોરંજન
  • KBC ફરી શરૂ થશે પણ બચ્ચનના સ્થાને બોલીવુડની આ હોટ હીરોઈન હશે હોસ્ટ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.