પહેલી વાર દિકરી સાથે રેડ કાર્પેટ આવ્યો અજય દેવગણ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2016 12:33 PM (IST)
1
2
આ તસવીર ટ્વિટર પર શેર કરતા કહ્યું છે કે Empowering the girl child. Walking the red carpet with my power besides me. She's my true strength #MyGirlMyStrength
3
મુંબઈ: અજય દેવગણ દિકરી નાયસા સાથે લંડનમાં છે. જ્યાં અભિનેતાએ એક કાર્યક્રમમાં દિકરી સાથે રેડ કાર્પેટ પર દિકરી સાથે પહોંચ્યો હતો.
4
અજયે દિકરી નાયસાને પોતાની ખરી શક્તિ ગણાવી હતી.