સોનમના રિસેપ્શનમાં આવ્યો અંબાણી પરિવાર, મંગેતર સાથે જોવા મળ્યો આકાશ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 May 2018 10:45 AM (IST)
1
આકાશ અને ઈશાએ રિસેપ્શનમાં કરન જોહર સાથે સેલ્ફી લીધી હતી.
2
સોનમના રિસેપ્શનમાં મુકેશ અંબાણી પત્ની નીતા સાથે આવ્યા હતા તો તેમનો દીકરો આકાશ અંબાણી મંગેતર શ્લોકા મહેતા સાથે નજરે પડ્યો હતો.
3
અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પણ રિસેપ્શનમાં સામેલ થઈ હતી.
4
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે મંગળવારે દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. લગ્ન બાદ રિસેપ્શનમાં હોટલ લીલામાં યોજાયું હતું. રિસેપ્શનમાં અંબાણી પરિવાર પણ આવ્યો હતો.
5
સોનમ કપૂરના રિસેપ્શનમાં અંબાણી પરિવાર.