મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન આજ રોજ શ્લોકા મહેતા સાથે યોજાઈ રહ્યા છે. આ લગ્નમાં બોલીવુડ, રાજકારણ, રમતગમતથી લઈ દેશ-વિદેશની અનેક હસ્તીઓ હાજર રહી છે.   લગ્નમાં ઐશ્વર્યા રાય પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી.



સાઉથનો સુપર સ્ટાર રજનીકાંત પણ પુત્રી સૌંદર્યા સાથે શાહી લગ્નમાં આવ્યો હતો.



બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે હાજર રહ્યો હતો.

વાંચોઃ આકાશે લગ્ન પહેલા દાદા ધીરૂભાઈ અંબાણીના લીધા આશીર્વાદ, જુઓ તસવીર

આકાશ અંબાણીના લગ્નમાં જામ્યો સેલેબ્સનો જમાવડો, જાણો કોણ કોણ છે હાજર

આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્નમાં સચિન સહિત ક્યા ક્રિકેટરો રહ્યા હાજર, જુઓ તસવીરો