મુંબઈ: બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ માટે વારાણસીમાં છે. આ દરમિયાન અક્કીએ ગંગા ઘાટ પર સમય પસાર કર્યો હતો. જે બાદ યુનિટના સભ્યો સાથે અક્ષયે હોડીમાં પણ બેઠો હતો. આ સમયે અક્ષયે પતંગ પકડ્યો હતો અને તે બાદ હોડીમાંથી જ તેને ચગાવ્યો હતો. જેનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો.