✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડના આ સુપરસ્ટારના ઈન્સ્ટા પર 2 કરોડ ફોલોઅર્સ થઈ ગયા, ઈન્સ્ટાગ્રામે આપી શું ભેટ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2018 10:20 AM (IST)
1

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારના ઈન્સ્ટાગ્રામ પર 2 કરોડ (20 મિલિયન) ફોલોઅર્સ થઈ ગયા છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચનને પાછળ રાખીને અક્ષય કુમાર ઈન્સ્ટાગ્રામ પર આગળ નીકળી ગયો છે.

2

અક્ષય કુમારની આ ઉપલબ્ધિ માટે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવેલા સ્મૃતિ ચિહ્ન સાથેની તસવીર શેર કરી હતી.

3

તસવીર શેર કરતાં અક્ષયે કુમારે લખ્યું, ઈન્સ્ટાગ્રામ વતી વધુ એક ગોલ્ડ મળ્યો. બોલિવૂડમાં 2 કરોડ ફોલોઅર્સ હોય તેવો પ્રથમ મેલ એક્ટર બની ગયો છું તેમ જણાવતાં ખુશી થાય છે. પ્રેમ માટે તમારા બધાનો આભાર.

4

હાલ ઈન્સ્ટાગ્રામ પર સલમાન ખાનના 1.79 કરોડ, શાહરૂખ ખાનના 1.39 કરોડ, આમિર ખાનના 12 લાખ, અમિતાભ બચ્ચનના 98 લાખ ફોલોઅર્સ છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડના આ સુપરસ્ટારના ઈન્સ્ટા પર 2 કરોડ ફોલોઅર્સ થઈ ગયા, ઈન્સ્ટાગ્રામે આપી શું ભેટ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.