નવી દિલ્લી: બોલીવુડનાન ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી-2નું પહેલું પોસ્ટર રીલિઝ થયું છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર એક સ્કૂટર ચલાવી રહ્યો છે.






અક્ષયે ફર્સ્ટ લુક શેર કરતા ટ્વિટર પર શેર કરતા કહ્યું કે ફિલ્મ 2017માં ફેબ્રુઆરીની 10મી તારીખે રીલિઝ થશે.

ઉલ્લેખનીય છે કે 2013માં આવેલી જોલી એલએલબીની આવનારી ફિલ્મ છે. જેના નિર્દેશક સુભાષ કપૂર છે. આ એક સંઘર્ષ કરી રહેલા વકીલની કહાની છે. જે એક હિટ એન્ડ રન મામલામાં પીડિતોને ન્યાય આપવા માટે લડે છે.