PICS: પરિવાર સાથે વેકેશન મનાવીને પાછો ફર્યો અક્કી, દિકરી નિતારાએ કેમેરા સામે કર્યા આવા નખરા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jan 2017 05:32 PM (IST)
1
બોલીવુડના ઘણા બધા સ્ટાર્સ ન્યૂયર મનાવીને પાછા ફરી રહ્યા છે. ત્યારે મુંબઈ એરપોર્ટ પર અક્ષય કુમાર પરિવાર સાથે ક્લિક થયો હતો.
2
3
4
પત્ની ટ્વિકંલ અને દિકરી નિતારા સાથે અક્ષય કુમાર કેપટાઉનમાં વેકેશન મનાવીને પાછો ફર્યો હતો.
5
6
7
8
ટ્વિંકલ બ્લેક પેંટ, બ્લેક ટોપ અને જીન્સના ફ્રંટ ઓપન જેકેટમાં સ્માર્ટ લાગી રહી હતી
9
દિકરી નિતારાએ ફોટોગ્રાફર્સ સામે જોઈને ક્યુટ એક્સપ્રેશન આપ્યા હતા.
10