BB10: લોકેશ કુમારીની આ તસવીરો ઈંટરનેટ પર થઈ રહી છે વાઈરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jan 2017 05:04 PM (IST)

1
2017ના પહેલા જ દિવસે લોકેશ કુમારીએ આ તસવીરો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી. જે ઈંટરનેટ પર વાઈરલ થઈ છે.
2
3
બિગ બોસના ગયા અઠવાડિયાના વિકેંડ વારના એપિસોડમાં આવેલી લોકેશ કુમારીનો અવતાર તેના પહેલાના અવતારથી બિલકુલ અલગ હતો.
4
5
6
જ્યારે લોકેશ બિગ બોસમાં આવી ત્યારે તેનું વર્તન સલમાન ખાનને ઘણું પસંદ આવ્યું હતું. લોકેશે હાલમાં એક ફોટોશૂટ કરાવ્યું છે.
7
દિલ્લીની લોકેશ કુમારીને તેની ક્યૂટનેસ માટે બિગબોસમાં પસંદ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેને શોમાં પાછી બોલાવવામાં આવી હતી.
8
કલર્સ શો કોમેડી નાઈટ્સ બચાઓ તાજાના હોસ્ટ કોમેડિયન કૃષ્ણા સાથે લોકેશ
9
વિંદુ દારા સિંહ સાથે લોકેશ કુમારી
10
ભારતી સિહં સાથે લોકેશ
11
કશ્મીરા શાહ સાથે લોકેશ