મુંબઈઃ બોલીવૂડ એક્ટર અક્ષય કુમારે પોતાની સ્ટાઇલમાં રોડ સેફ્ટીનો મેસેજ આપ્યો છે. દેશભરમાં રોડ સેફ્ટીને લઈને મુહીમ ચાલી રહી છે, ત્યારે અક્ષય કુમારે પણ રોડ સેફ્ટીને લઈને મેસેજ આપ્યો છે. તેણે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યા છે.