બર્થડે ડેટ બાદ ફરી આલિયા-સિદ્ધાર્થ દેખાયા સાથે, ફંકશનમાં આમ કરી એંટ્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2017 12:57 PM (IST)
1
બોલીવુડના ઘણી ફેમસ હસ્તીઓ યુટીવીના સ્થાપક અને સમાજ સેવી રોની સ્ક્રૂવાલાની દિકરી ત્રિશ્યા સ્ક્રૂવાલાના લગ્નમાં શામેલ થયા હતા. આ અંગે ખાસ લોકોએ હાજરી આપી હતી. આલિયા અને સિદ્ધાર્થ એક સાથે આ ફંકશનમાં આવ્યા હતા.
2
3
4
5
6
7
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સિદ્ધાર્થે પોતાનો જન્મદિવસ પણ આલિયા સાથે સેલિબ્રેટ કર્યો હતો.
8
આલિયા સફેદ લહેંગામાં સુંદર લાગી રહી હતી, જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા સૂટમાં ડેશિંગ લાગતો હતો.