✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ આલિયા ભટ્ટ, જાણો કયો હતો તે એક્શન સીન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Mar 2018 09:54 AM (IST)
1

આલિયા ફિલ્મમાં પોતાની ભૂમિકા જબરદસ્ત રીતે નિભાવી રહી છે, આ માટે તે ઘોડેસવારી શીખી રહી છે, ઘોડેસવારીના એક એક્શન સીન શૂટ કરતી વખતે લાકડી જામ થઇ ગઇ અને તેના કારણે આલિયાના ખભા પર ઇજા થઇ હતી. ડૉક્ટરે તેને અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.

2

અગાઉ પોતાના વ્યસ્ત શિડ્યૂલના કારણે આલિયા બર્થડે માટે ઘરે ન હોતી આવી શકી અને તેને પોતાનો બર્થડે 'બ્રહ્માસ્ર'ના સેટ પર જ મનાવ્યો હતો.

3

પોતાના બર્થડે સેલિબ્રેશનનો આખો સેટઅપ ફિલ્મની ટીમે તૈયાર કર્યો હતો. આ પ્રસંગે રણવીર કપૂરની મા નીતૂ કપૂર, ડાયરેક્ટર અયાન મુખર્જી સહિતન ટીમના અન્ય લોકો પણ હાજર રહ્યાં હતાં. પોતાની બેસ્ટ એક્ટિંગ અને હાર્ડવર્કના કારણે આલિયાએ નાની વયે સારી એવી સફળતા મેળવી લીધી છે.

4

નવી દિલ્હીઃ આલિયા ભટ્ટ આજકાલ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ બુલ્ગેરિયા કરી રહી છે. હવે મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યાં છે કે આલિયા ભટ્ટ એક એક્શન સીન શૂટ કરતી વખતે ઘાયલ થઇ છે.

5

6

થોડાક દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ જણાવ્યું હતું કે શૂટિંગ શિડ્યૂલ ખુબ થકાવી દેનારું છે, અમે લોકો સતત શૂટિંગ કરી રહ્યાં છીએ. આવામાં ઇન્જરી થવા છતાં એક્ટ્રેસ મુંબઇ પોતાના ઘરે પાછી નથી આવી શકતી.

7

  • હોમ
  • મનોરંજન
  • બ્રહ્માસ્ત્રના શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ આલિયા ભટ્ટ, જાણો કયો હતો તે એક્શન સીન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.