શ્રીદેવીની જગ્યા લેશે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ, દીકરી જ્હાન્વીએ કર્યો ખુલાસો....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Mar 2018 07:25 AM (IST)
1
આ ફિલ્મમાં શ્રીદેવી સંજય દત્તના ઓપોજિટ કામ કરવાની હતી. આ ફિલ્મમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ પણ છે. જોકે હાલમાં ફિલ્મનું નામ હજુ સુધી નક્કી નથી થઈ શક્યું.
2
અભિષેક આ પહેલા ‘2 સ્ટેટ્સ’ને ડિરેક્ટ કરી ચૂક્યા છે. જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, અભિષેક વર્મનની આગામી ફિલ્મ મૉમના દિલની ખૂબ નજીક હતી. ડૈડ, ખુશી અને હું માધુરીજીનો આ ફિલ્મનો હિસ્સો બનવા માટે ધન્યવાદ કરીએ છીએ.
3
ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસની ‘શિદ્દત’ છે જેને અભિષેક વર્મન ડાયરેક્ટ કરી રહ્યા છે.
4
નવી દિલ્હીઃ શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી આપી છે કે જે ફિલ્મમાં તેની માતા શ્રીદેવી જોવા મળવાની હતી તે ફિલ્મમાં હવે માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.