ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Mar 2018 07:25 AM (IST)
1
2
આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. 15 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
3
જેના કારણે ફિલ્મનું શૂટિંગ રોકવું પડયું હતું. આલિયાના ખભા પર ઇજા થઇ હોવાથી તેને સ્લિંગ પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત તેને 15 દિવસનો આરામ કરવાનું પણ કહેવામાં આવ્યું છે
4
આલિયાને માર લાગવાથી તે એકશન દ્રશ્યોનું શૂટિંગ નહીં કરી શકે. આલિયા આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કામ કરી રહી છે.
5
મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ બુલગારિયામાં કરી રહ્યા છે. આલિયા એક એકશન સીન દરમિયાન ઇજા પામી હતી અને તેને ખભા પર માર વાગ્યો છે. ઇજા થવાથી તે કદાચ મુંબઈ પરત ફરશે.
6
તે ફેબ્રુઆરી મહિનાથી શૂટિંગ કરી રહી છે. હાલમાં જ તેણે સેટ પર પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો અને રણબીરની માતા નીતુ કપૂર પણ ત્યારે હાજર હતી.