✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 06:47 AM (IST)
1

આલિમના પિતા હાકિમ કૈરાનવી ભારતના પ્રથમ સેલિબ્રિટી હેર ડ્રેસર હતા. તેમણે દિલીપ કુમાર, સુનીલ દત્ત, વિનોદ ખન્ના અને અમિતાભ બચ્ચનના હેર કટ કર્યા હતા.

2

આલિમ પણ 16 વર્ષની વયથી જ આ પ્રોફેશનમાં આવી ગયા હતા. આજે મુંબઈ, હૈદરાબાદ સહિત દુબઇમાં આલિમના સલૂન છે.

3

આ પહેલા વિરાટ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યારે તેણે નવી હેર સ્ટાઇલ કરાવી હતી. વિરાટે લંડન પહોંચતા જ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી હતી. જે બાદ વિરાટે હેર સ્ટાઇલિસ્ટનો આભાર માન્યો હતો.

4

5

આલિમ હાકિમ જાણીતો સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ છે. તેણે થોડા મહિના પહેલા સોનુ નિગમનું મુંડન પણ કર્યું હતું. આ મામલો પણ ઘણો સમાચારમાં રહ્યો હતો. હાકિમના હાઇ પ્રોફાઇલ હોવાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે તેને ત્યાં વાળ કપાવવાની કિંમત 20,000 રૂપિયા સુધી હોય છે.

6

વિરાટ કોહલીએ નવા લુકનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ગ્રેટ કટ ફ્રોમ સ્ટાઇલ માસ્ટર આલિમ હાકિમ. વિરાટની આ પોસ્ટમાં આલિમ સલૂનની અંદર વિરાટના વાળ તરફ ઇશારો કરી રહ્યો છે અને વિરાટ કેમેરામાં સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે.

7

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી મેદાનની અંદર અને બહાર હંમેશા ચર્ચામાં રહે છે. આઈપીએલ પહેલા વિરાટે નવી હેર સ્ટાઇલ કરાવી છે. જેનો ફોટો તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ આલિમ હાકિમ પાસે નવી હેર સ્ટાઇલ કરાવી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટ કોહલીએ કરાવી નવી હેર સ્ટાઇલ, પોસ્ટ કરી તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.