PICS: બોલીવુડની આ બ્યુટી આમ માણી રહી છે માલદીવમાં વેકેશન, શેર કરી આવી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2016 01:11 PM (IST)
1
2
ફિલ્મોના વ્યસ્ત શેડ્યુલ બાદ આલિયા આ રીતે માલદિવમાં એંજોય કરી રહી છે
3
આલિયા ભટ્ટ પરિવાર સાથે માલદિવમાં વેકેશન માણી રહી છે. જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે શેર કરી રહી છે.
4
5
આલિયા બહેન શાહિન, મમ્મી સોની રાઝદાન અને પિતા મહેશ ભટ્ટ સાથે માલદિવમાં છે.
6
7
8