ડ્યુ ડેટના થોડા જ દિવસો પહેલા બેબોએ આમ કર્યુ આઉટિંગ, જુઓ PICS
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા અને અમૃતા સાથે બેબો બ્લેક લેગિંગ્સ, ડેનિમ શર્ટમાં સ્ટાઈલિશ લાગી રહી હતી. થોડા સમય પહેલાના અહેવાલો મુજબ કરિનાની તબિયત ખરાબ થઈ હતી અને બ્લડ પ્રેશર વધી ગયું હતું. પણ આ આઉટિંગમાં બેબો એકદમ સ્વસ્થ અને ખુશ દેખાઈ રહી છે.
હાલમાં જ કરિના બહેન કરિશ્મા અને બેસ્ટ ફ્રેંડ અમૃતા અરોરા સાથે જોવા મળી હતી. પ્રેગનેન્સીમાં પણ શૂટિંગ અને એંડોર્સમેંટમાં કરિના સતત વ્યસ્ત હતી અને તે જાહેરમાં દેખાતી રહી છે.
ઘણી પાર્ટીઝમાં પણ પ્રેંગનેંટ બેબોનો બિંદાસ્ત અંદાજ જોવા મળ્યો હતો. અને તેના પબ્લિક અપિયરંસમાં બેબો હંમેશા ખૂબ જ ગોર્જિયસ લાગી છે.
કરિના કપૂર ખાનની ડિલીવરી ડેટ 20 ડિસેમ્બર છે અને હવે કોઈ પણ સમયે તે ગુડ ન્યૂઝ આપી શકે છે. જો કે બેબો હજી પણ આરામ કરવાના મૂડમાં નથી લાગતી. ALL PICS CREDIT: Manav Manglani
- - - - - - - - - Advertisement - - - - - - - - -