✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એરપોર્ટ પર આવો હતો આલિયાનો અંદાજ, બેસ્ટ ફ્રેંડ સાથે નીકળી વેકેશન પર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Apr 2017 12:50 PM (IST)
1

2

3

4

5

6

7

8

આલિયા ભટ્ટ હાલમાં એરપોર્ટ પર આ અંદાજમાં જોવા મળી હતી.

9

આ પહેલા આલિયા શશાંક ખૈતાનની બદ્રીનાથ કી દુલ્હનિયામાં દેખાઈ હતી, જેણે બોક્સઓફિસ પર સારુ પ્રદર્શન કર્યુ હતું.

10

અયાન મુખર્જીની આગામી ફિલ્મ શરૂ થાય તે પહેલા આલિયા છ મહિનાના બ્રેક પર છે. આ ફિલ્મમાં આલિયા રણબીર કપૂર સાથે દેખાશે. આ ફિલ્મ એક સુપર હિરો ફિલ્મ છે.

11

આલિયા તેની બેસ્ટ ફ્રેંડ આકાંક્ષા રંજન કપૂર સાથે દુબઈ વેકેશન પર જઈ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • એરપોર્ટ પર આવો હતો આલિયાનો અંદાજ, બેસ્ટ ફ્રેંડ સાથે નીકળી વેકેશન પર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.