મુકેશ અંબાણીએ પરિવાર સાથે લાલ બાગ ચા રાજાના કર્યા દર્શન, જુઓ આ રહી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણાં સેલિબ્રિટીઓ લાલ બાગ ચા રાજાના દર્શને આવે છે. મુકેશ અંબાણી પરિવાર સાથે લાલ બાગ ચા રાજાના દર્શને પહોંચ્યા હતા.
મુંબઈના લાલ બાગ ચા રાજા ઘણા પ્રખ્યાત છે અને છેલ્લા 85 વર્ષની ગણેશજી અહીં બિરાજમાન થાય છે. મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશભરમાં ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે.
મુકેશ અંબાણીએ લાલ બાગ ચા રાજાના દર્શન કરી ગણેશ બાપાને પગે લાગ્યા હતાં. આ ઉપરાંત પુત્ર અનંત અંબાણીએ પણ દર્શનનો લાભ લીધો હતો.
નીતા અંબાણીએ લાલ બાગ ચા રાજાના દર્શન કરીને આશિર્વાદ મેળવ્યા હતાં. જ્યારે ઈશા અંબાણી પણ લાલ બાગ ચા રાજાના દર્શન કર્યા હતાં.
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને પુત્રી ઈશા અંબાણીએ લાલ બાગ ચા રાજાના દર્શન કર્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -