✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લોકોનું ધ્યાન ખેંચવા આ એક્ટ્રેસે કર્યું કંઈક એવું કે લોકોએ આપી ગાળો!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2018 07:24 AM (IST)
1

2

3

નોંધનીય છે કે, અમીષા ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

4

ઉલ્લેખનીય છે કે, અમીષાને આ પહેલા પણ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં તસવીરો શેર કરવાને લીધે ટ્રૉલ થવું પડ્યું હતું.

5

એક યૂઝરે લખ્યું કે, ‘સફેદ ટૉપ નીચે બ્લેક કલરની બ્રા કોણ પહેરે છે?’ આ યૂઝરે કોમેન્ટમાં તમામ પ્રકારની ગાળો લખી છે. પોસ્ટ થયાના બે કલાકમાં જ તસવીરને 18 હજારથી વધુ લાઈક મળી ગઈ છે.

6

અમીષા પટેલે ઈન્સ્ટાગ્રામ પર સફેદ રંગના ટૉપમાં એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેના ઈનરવિયર સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. આ તસવીરને કારણે ઘણા યૂઝર્સ તેને ભદ્દી ગાળો પણ આપી રહ્યાં છે. આ ઉપરાંત કેટલાક યૂઝર્સે અમીષાએ પહેરેલી બ્રાની બ્રાન્ડ વિશે પૂછ્યું છે તો કેટલાકે તેની બ્રાની વિઝિબિલિટીની મજાક ઉડાવી છે.

7

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ અવારનવાર પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને વિવાદોમાં રહે છે. હાલમાં જ અમિશાએ પોતાની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્યાર બાદ યૂઝરે અમીષા પટેલને તેના કપડાને લઈને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

  • હોમ
  • મનોરંજન
  • લોકોનું ધ્યાન ખેંચવા આ એક્ટ્રેસે કર્યું કંઈક એવું કે લોકોએ આપી ગાળો!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.