‘એમ્પાયર બની ગયા બેંક કર્મચારી, કહ્યું લંચ બાદ આવજો’, જાણો સેહવાગે કેમ આમ બોલ્યો
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર માઇકલ હોલ્ડિંગે આ ફેંસલાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. તેમણે કોમેન્ટ્રી આપતા કહ્યું કે, ‘આઈસીસી રમતને આકર્ષક બનાવવા માંગે છે પરંતુ આ હાસ્યાસ્પદ ફેંસલો છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેહવાગ ટ્વિટર પર અનોખા અંદાજમાં ટ્વિટ કરવા ક્રિકેટ વર્લ્ડમાં જાણીતો છે.
આ ઘટના પછી સેંચુરિયન વનડેના એમ્પાયર અલીમ ડાર, એડ્રિયન હોલ્ડસ્ટોક અને મેચ રેફરી એન્ડી પાઇક્રોફ્ટની ટીવી કોમેન્ટેટર્સ અને ક્રિકેટ એક્સપર્ટે મજાક ઉડાવી હતી.
ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર એમ્પાયરના આ ફેંસલાની મજાક ઉડાવી છે. તેણે લખ્યું કે, ‘સાર્વજનિક ક્ષેત્રની બેંકો ગ્રાહકો સાથે જેવો વ્યવહાર કરે છે તેવો વ્યવહાર એમ્પાયરોએ ભારતીય બેટ્સમેનો સાથે કર્યો. લંચ પછી આવજો.’
સેંચુરિયનઃ ભારતે સાઉથ આફ્રિકા સામે સેંચુરિયન વનડેમાં જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી ત્યારે અમ્પાયરોએ લંચના નિયમનો ઉલ્લેખ કરીને રમત અટકાવી દીધી. આઈસીસીના આ વિચિત્ર નિયમની દરેક જગ્યાએ ટીકા થઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -